viaviramgamnews

ગુંદીમાં પુસ્તક વિમોચન યોજાયું

ગુંદીમાં પુસ્તક વિમોચન યોજાયું

ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ સંચાલિત મુનશિ્રી સંતબાલજી આશ્રમ ગુંદી ખાતે ભાલ નળકાંઠા સંઘ સંતબાલજીની પ્રેરણાથી ભાલ પંથકમાં ધર્મ ર્દિષ્ટએ સમાજ રચનાના ભાગરૂપે ઘણાબધા કાર્યકરો દ્વારા શિક્ષણ, આરોગ્ય સમાજસેવા, ખેડૂતોના પ્ર®નો, ગોપાલકોના પ્ર®નો, મહિલા શસ્ત્રકરણના વિવિધ માતૃ સમાજો તથા વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈના વિવિધ સેવકો દ્વારા પોતાના યોગદાન સમર્પિત સેવક તરીકે કામગીરી કરી હતી. તે પૈકીના દાજીભાઈ ફલજીભાઈ ડાભી ઉપર એક પુસ્તક ‘સંતબાલ પ્રયોગ ભૂમિના સક્રિય કાર્યકર દાજીભાઈ ડાભી’નું પુસ્તક વિમોચન ખાદી ગ્રામોધ્યોગ આયોગના અધ્યક્ષ દેવેન્દ્રકુમાર દેસાઈ, સુદર્શન આયંગર, ઈન્દુકુમાર જાની, ચંદ્રવદનભાઈ શાહ, જેસંગભાઈ એફ. ડાભી.ના હસ્તે તેમજ અધ્યક્ષનું સન્માન ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધ્યોગ મંડળ રાણપુર મંત્રી ગોવિંદસિંહ ડાભી દ્વારા કરાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *