viaviramgamnews

માંડલ પોલીસે દેશીદારૂ અડ્ડા પર દરોડા પાડ્યા

માંડલ પોલીસે દેશીદારૂ અડ્ડા પર દરોડા પાડ્યા

માંડલ પોલીસને બાતમી મળી હતી કે બુટલેગર કાન્તી છગન ઠાકોર (રહે.વાટાવાસ, મીલન ડેર સામે, છાપરા)માં દેશીદારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે હે.કો. મહેશભાઇ અને સ્ટાફ દ્વારા રેડ કરતા એક ઇસમ છાપરા પાસે આવેલા લીમડાના ઝાડ પસો હાથમાં કેરબો લઇ બેઠેલો હતો. તેને પકડી નામ પુછતા ધના કડવા ઠાકોર જણાવ્યું હતું. કેરબામાં તપાસ કરતા દેશીદારૂ લીટર 35 કિં.રૂ. રૂ.700નો મળી આવ્યો હતો.

પકડાયેલા ઇસમ આ બાબતે પુછતા જણાવ્યું હતું કે કાન્તી છગન ઠાકોરે વેચાણ માટે આપેલો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *